કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દર વર્ષે યુનિસેફ દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ ક્યારે ઉજવવામાં આવે છે ?

12 ઓક્ટોબર
10 ઓક્ટોબર
9 ઓક્ટોબર
11 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રજનીશ કુમાર
અનિલ કુમાર
જે. વેકટરામુ
નીતા અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ISO 9001:2015 સર્ટિફિકેશન મેળવનારૂ ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય કયું બન્યું ?

સંજય ગાંધી બાયોલોજીકલ પાર્ક, પટના
સકરબાગ ઝૂલોજિકલ પાર્ક, જુનાગઢ
ઇન્દિરા ગાંધી ઝૂલોજિકલ પાર્ક, વિશાખાપટ્ટનમ
નેહરુ ઝૂલોજિકલ પાર્ક, હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP