Talati Practice MCQ Part - 3
એક ક્રમમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો Aને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ?
Talati Practice MCQ Part - 3
એક વ્યક્તિએ 4 કિલો કેરી રૂ. 32માં ખરીદી અને રૂ. 60ની 5 કિલો વેચે છે. તેણે 148 રૂ. નફો કમાવવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે ?