Talati Practice MCQ Part - 3
વ્યાકરણના મૂળ રચયિતા ___ છે.

પાણિનિ
હેમચંદ્રચાર્ય
દલપતરામ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય બ્રેઈલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે ?

2 જાન્યુઆરી
4 જાન્યુઆરી
3 જાન્યુઆરી
1 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હેપેટાઈટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે ?

યકૃત
ગળુ
ઘૂંટણ
આંખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP