Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

રૂદ્રપ્રયાગ
કર્ણપ્રયાગ
ઋષિકેશ
દેવપ્રયાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

પાટણ
સાબરકાંઠા
મહેસાણા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

પ્રિતમ
વલ્લભ મેવાડો
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP