Talati Practice MCQ Part - 3
ભારત અને કયા દેશ વચ્ચે ‘સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ 2019’નું આયોજન થયું હતું ?

બાંગ્લાદેશ
મ્યાનમાર
અફઘાનિસ્તાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

અખો
વલ્લભ મેવાડો
પ્રેમાનંદ
પ્રિતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

વડી અદાલત
દીવાની
લોક અદાલત
ફોજદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP