Talati Practice MCQ Part - 3 રાજ્ય અને પાટનગરની દષ્ટીએ કયું જોડકું અયોગ્ય છે ? અસમ - દિસપુર રાજસ્થાન – જયપુર મેઘાલય - ઐઝવાલ મણિપુર – ઈમ્ફાલ અસમ - દિસપુર રાજસ્થાન – જયપુર મેઘાલય - ઐઝવાલ મણિપુર – ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ? શિખરિણી અનુષ્ટુપ ચોપાઈ સ્ત્રગ્ધરા શિખરિણી અનુષ્ટુપ ચોપાઈ સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જેસોરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ? બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / ક્રિકેટર કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ–312 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ–309 અનુચ્છેદ–312 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ–309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ખોટી જોડણી શોધો. સતીશ ક્ષિતીજ નીતિશ દિગીશ સતીશ ક્ષિતીજ નીતિશ દિગીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? ભોળાભાઈ પટેલ દિગીશ મહેતા ન્હાનાલાલ રાજેન્દ્ર શુકલા ભોળાભાઈ પટેલ દિગીશ મહેતા ન્હાનાલાલ રાજેન્દ્ર શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP