Talati Practice MCQ Part - 3
કયા પ્રકારની જમીનમાં લોહતત્ત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે ?

રેતાળ
રાતી
કાળી
પડખાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

મહેસાણા
તાપી
પાટણ
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

વિભક્તિ
અનુગ
નામયોગી
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP