Talati Practice MCQ Part - 3
'રાજિયા' કયા કવિની કૃતિ છે ?

ભોજા ભગત
શામળ ભટ્ટ
બાપુ સાહેબ ગાયકવાડ
પ્રિતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી’ કયા આવેલી છે ?

અમદાવાદ
સુરત
વડોદરા
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો 2-oct-2017 ના રોજ શનિવાર હોય તો 2-oct-2008ના રોજ કયો વાર હશે ?

શનિવાર
સોમવાર
શુક્રવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

નાનાલાલ
ગિરિધર
પ્રેમાનંદ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP