Talati Practice MCQ Part - 3
‘સુકાની’ કયા કવિની રચના છે ?

સુમન શાહ
ચંદ્રશંકર બુચ
સોમસુંદર સૂરિ
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

દર્શન આંદોલન
ભક્તિ આંદોલન
ધર્મ આંદોલન
જ્ઞાન આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

પ્રેમાનંદ
વલ્લભ મેવાડો
પ્રિતમ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા પ્રકારની જમીનમાં લોહતત્ત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે ?

કાળી
પડખાઉ
રાતી
રેતાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP