Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

અઢારસો સત્તાવન
પરિત્રાણ
અંતિમ અધ્યાય
ગૃહરાણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વ ગ્રાહક અધિકાર દિન’ કયારે ઉજવવામાં આવે છે ?

6 જાન્યુઆરી
15 માર્ચ
10 ડિસેમ્બર
6 જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ડિમેટ એકાઉન્ટનો સંબંધ કોની સાથે છે ?

શેર બજાર
બેન્ક
કૃષિ યોજના
ઈન્સ્યોરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP