Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

શાંતિ થવી.
મરેલું સજીવન થવું
આશ્ચર્યનો અનુભવ થવો.
ઉત્સાહમાં વધારો થવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઝફરખાન’ કોના સૂબો હતા ?

અલાઉદ્દીન ખિલજી
નાસુદ્દીન મહંમદ તઘલક
તાતારખાન
ગ્યાસુદી તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક્સેલમાં રો એટલે ___

આડી હરોળ
આપેલ પૈકી એક પણ નહીં
ઊભા સ્તંભ
લંબચોરસ ખાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP