Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો શબ્દ અર્થભેદની દૃષ્ટિએ જૂદો પડે છે ?

સવિતા
વામા
વનિતા
ભામિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ખબરદાર
ન્હાનાલાલ
બોટાદકર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ 154
અનુચ્છેદ 226
અનુચ્છેદ 201
અનુચ્છેદ 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP