Talati Practice MCQ Part - 3 કયા દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય બ્રેઈલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે ? 3 જાન્યુઆરી 4 જાન્યુઆરી 2 જાન્યુઆરી 1 જાન્યુઆરી 3 જાન્યુઆરી 4 જાન્યુઆરી 2 જાન્યુઆરી 1 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે સારી ખીચડીનો સ્વાદ બગડવો જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે સારી ખીચડીનો સ્વાદ બગડવો જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___ નરસિંહ મહેતા ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ નરસિંહ મહેતા ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી સૌથી મોટો અપૂર્ણાંક જણાવો. 6/7 2/7 5/7 4/7 6/7 2/7 5/7 4/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ડિમલાઈટ’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ મધુસુદન ઠાકર ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ મધુસુદન ઠાકર ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સઘરા જેસંગનો સાળો' કયા ગુજરાતી સાહિત્યકા૨ની કૃતિ છે ? સુરેશ જોષી કાકા કાલેલકર સ્વામી આનંદ ચુનીલાલ મડિયા સુરેશ જોષી કાકા કાલેલકર સ્વામી આનંદ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP