Talati Practice MCQ Part - 3
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___

નરસિંહરાવ દિવેટિયા
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જલગાંવ ઉની કાપડની મીલ આવેલ તે કયા રાજ્યમાં છે ?

ઉત્તર પ્રદેશ
હરિયાણા
મહારાષ્ટ્ર
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સુજની’ નામની રજાઈ માટે કયુ શહેર પ્રખ્યાત છે ?

ભરૂચ
અમદાવાદ
જામનગર
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP