Talati Practice MCQ Part - 3
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ?

અરવલ્લી
ડાંગ
નર્મદા
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોની જગ્યાએ શ્રી ગ્રેહામ રીડની ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ?

દેવેન્દ્ર સિંહ
હરીશ સાલ્વે
હરેન્દ્ર સિંહ
રાજેન્દ્ર સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ?

ફેલેટબેટ
ડ્રમ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP