Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

ઈ.સ. 1919
આપેલ પૈકી એક પણ નહીં
ઈ.સ. 1938
ઈ.સ. 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

આશ્ચર્યનો અનુભવ થવો.
ઉત્સાહમાં વધારો થવો.
મરેલું સજીવન થવું
શાંતિ થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

ગાલપચોડીયું
પ્લેગ
ધનુર
ન્યુમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP