Talati Practice MCQ Part - 3
એક મહિલાની તરફ ઈશારો કરીને શૈલેષે કહ્યું કે તે મારી માતાની દિકરીના પિતાની માતાની દીકરી છે. તો સ્ત્રીનો શૈલેષ સાથેનો શું સંબંધ થાય ?

પૌત્રી
ફઈબા
બહેન
પુત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી
ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્પષ્ટ’ નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

સંદિગ્ધ
વિસ્તૃત
જૂઠુ
સંક્ષિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો.

ચાવડાઓ
વાઘેલાઓ
મૈત્રકો
સોલંકીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP