Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલપ્રદેશને અડકતી નથી ?

મણિપુર
ભૂટાન
નાગાલેન્ડ
અસમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

અરવલ્લી
ગાંધીનગર
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

નિશીથ
જટાયુ
ધ્વની
પગરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP