Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

ક.મા.મુનશી
કલાપી
ન્હાનાલાલ
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે

9600
9680
10000
8000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ?

વડોદરા
ગોંડલ
ભાવનગર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP