Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ
કેશવહર્ષદ ધ્રુવ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલપ્રદેશને અડકતી નથી ?

મણિપુર
અસમ
ભૂટાન
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

નર્મદા
રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
POSDCoRB – સૂત્ર કોને આપ્યું છે ?

લ્યુથર ગુલીક
વિલોબી
પિકનર
હેન્રી ફેઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP