Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં બ્લેક બક પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ ડાંગ ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ ડાંગ ભાવનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 5/-7 = X/35 તો X શોધો. 5 -25 30 25 5 -25 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ખોટી જોડણી શોધો. જિજ્ઞાસા ખૂબસુરત ઐતિહાસિક સ્વાભાવિક જિજ્ઞાસા ખૂબસુરત ઐતિહાસિક સ્વાભાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 તડપદા શબ્દ આપો :– ભળકડે સીમાડે સવારે પાદર ઘંટી સીમાડે સવારે પાદર ઘંટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ? 420 380 400 440 420 380 400 440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 “નિરક્ષર” શબ્દની સંધી છૂટી પાડો. નિર + ક્ષર નિ: + અક્ષર નિઃ + રક્ષર નિઃ + કાર નિર + ક્ષર નિ: + અક્ષર નિઃ + રક્ષર નિઃ + કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP