Talati Practice MCQ Part - 4
ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતું ?

કમલા બેનીવાલ
માર્ગારેટ આલ્વા
ઈંદુમતી શેઠ
શારદા મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

52
55
50
54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

750
800
700
650

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP