Talati Practice MCQ Part - 4 ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા શ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો. આઠમું પાતાળ ઝાકળમાં સૂરજ ઊગે સાતમો કોઠો ત્રેપનમી બાર આઠમું પાતાળ ઝાકળમાં સૂરજ ઊગે સાતમો કોઠો ત્રેપનમી બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ? ચાણક્ય ખલ્લાટક ઉપગુપ્ત રાધાગુપ્ત ચાણક્ય ખલ્લાટક ઉપગુપ્ત રાધાગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નહેરુ શણમુખમ શેટ્ટી ગુલઝારીલાલ નંદા K.C.નિયોગી જવાહરલાલ નહેરુ શણમુખમ શેટ્ટી ગુલઝારીલાલ નંદા K.C.નિયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા – કર્મણિપ્રયોગ કરો. પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાશ પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાશ પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 We ___ arrived in Gujarat by the time you get this letter. have been had been will have will had have been had been will have will had ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 I always like to eat ___ of Food. this kind these kinds this kinds those kind this kind these kinds this kinds those kind ANSWER DOWNLOAD GUJARATI MCQ APP