Talati Practice MCQ Part - 4 ગંગાજી જમનાજી કુંડ કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ વડોદરા કચ્છ મહેસાણા અમદાવાદ વડોદરા કચ્છ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા શ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો. ત્રેપનમી બાર આઠમું પાતાળ સાતમો કોઠો ઝાકળમાં સૂરજ ઊગે ત્રેપનમી બાર આઠમું પાતાળ સાતમો કોઠો ઝાકળમાં સૂરજ ઊગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પંચાયતીરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે ? લોર્ડ કોર્ન્વોલીસ લોર્ડ મેયો લોર્ડ કેનિગ લોર્ડ રિપન લોર્ડ કોર્ન્વોલીસ લોર્ડ મેયો લોર્ડ કેનિગ લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની" સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? 1848 1845 1856 1872 1848 1845 1856 1872 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 The law ___ behaviour determental to the public welfare. Proscribes enforces Prescribes describes Proscribes enforces Prescribes describes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક થેલામાં 1 રૂપિયા, 50 પૈસા અને 10 પૈસાના સિક્કાના રૂપમાં 6 : 9 : 10ના ગુણોત્તરમાં 34.5 રૂા. છે. 10 પૈસાના સિક્કાની સંખ્યા શોધો. 20 30 40 10 20 30 40 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP