Talati Practice MCQ Part - 4
તાપી નદીનો જન્મ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

અષાઢ વદ તેરસ
અષાઢ સુદ સાતમ
અષાઢ સુદ તેરસ
અષાઢ વદ સાતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સૌરભ વર્મા ભારતના કયા રાજ્યના પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી છે ?

તેલંગાણા
મધ્યપ્રદેશ
હરિયાણા
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વાણી, સ્મિતાથી એક વર્ષ મોટી છે. સ્મિતા, સંજયથી બે વર્ષ મોટી છે. રાજુ, સંજયથી એક વર્ષ મોટો છે. આમા સૌથી નાનું કોણ છે ?

રાજુ
સ્મિતા
વાણી
સંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP