Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દલપતરામ
અખો
દયારામ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

સુરેન્દ્રનાથ બેનરજી
રાસબિહારી ઘોષ
હકીમ અજમલ ખા
બાલગંગાધર ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં સૌથી વધુ અળદનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ?

ફિલ્ડ
આપેલ તમામ
રેકોર્ડ
રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP