Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ક્યાં સમાસ એકપદપ્રધાન નથી ?

કર્મધારય
ઉપપદ
મધ્યમપદલોપી
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ?

સહાયકારી યોજના
ખાલસા નીતિ
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

સયાજીરાવ ગાયકવાડ 3જા
એક પણ નહીં
પિલાજીરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP