Talati Practice MCQ Part - 4
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

મહાકાવ્ય
ખંડકાવ્ય
ગરબી
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

પિતાંબર પટેલ
ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– પ્રેમવશ

તત્પુરુષ
બહુવ્રીહી
કર્મધારય
અવ્યયીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

ન્હાનાલાલ
રાવજી પટેલ
સુરેશ જોષી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP