Talati Practice MCQ Part - 4 નીચેના પૈકી શુદ્ધ વાક્ય જણાવો. રાજા, રાણીને કુંવર બધા સારા છે. રાજા, રાણીને કુંવર બધાં સારા છે રાજાને રાણી સારા છે. રાણીને રાજા સારા છે. રાજા, રાણીને કુંવર બધા સારા છે. રાજા, રાણીને કુંવર બધાં સારા છે રાજાને રાણી સારા છે. રાણીને રાજા સારા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો 10 પુરુષ અથવા 20 સ્ત્રી અથવા 40 બાળકો એક કામને 7 માસમાં પૂર્ણ કરે છે. 5 પુરુષ, 5 મહિલા અને 5 બાળકો તેજ કાર્યના અડધાને સાથે મળી કેટલા માસમાં પૂર્ણ કરશે ? 8 4 6 5 8 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 લીપ વર્ષમાં 1 લી ફેબ્રુઆરીના રોજ સોમવાર હોય તો 1 લી માર્ચના દિવસે કયો વાર હશે ? ગુરુવાર સોમવાર બુધવાર મંગળવાર ગુરુવાર સોમવાર બુધવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાં અલગ પડતું (બીજા ત્રણથી) શોધો. (72, 61) (21, 32) (25, 36) (84, 95) (72, 61) (21, 32) (25, 36) (84, 95) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રાશિઓની સંખ્યા કેટલી હોય છે ? 11 12 8 13 11 12 8 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો. “ઝાઝા હાથ રળિયામણાં" કામ કરવું એકતા હોય તો ગમે તેવુ કાર્ય થઈ શકે ઝાઝા બધા હાથ હોવા એક હાથ હોવી કામ કરવું એકતા હોય તો ગમે તેવુ કાર્ય થઈ શકે ઝાઝા બધા હાથ હોવા એક હાથ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP