Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

વિનોદી નીલકંઠ
કિશનસિંહ ચાવડા
પ્રવિણ દરજી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ‘પ્રશસ્તિ’નો વિરોધી શબ્દ જણાવો.

નિંદા
પ્રશંસા
સ્તુતિ
વખાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
માનવ ચિકિત્સા સંબંધી RNA ના શોધક કોણ છે ?

વોટસન અને ક્રિક
રેનેલીનક
વોટસન અને આર્શ્વર
બેટિગ અને બેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP