ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ?

અનુચ્છેદ 28
અનુચ્છેદ 26
અનુચ્છેદ 27
અનુચ્છેદ 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

વડાપ્રધાન
નાણાપ્રધાન
રાષ્ટ્રપતિ
કેન્દ્રીય નાણાંપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 331
આર્ટિકલ – 330 (બ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ?

બંધારણને વફાદાર રહેવાની
બિનસાંપ્રદાયિકતા જાળવવાની
જાહેર મિલકતનું રક્ષણ કરવાની
સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP