Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

ડાયાબીટીસ
એઈડસ
કેન્સર
અલ્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?

મકરંદ દવે
રસીકલાલ પરીખ
ઉમાશંકર જોષી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો ?

કોર્ન વોલિસ
વેલેસ્લી
રોબર્ટ ક્લાઈવ
વોરન હેસ્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP