Talati Practice MCQ Part - 4
લાફીંગ ગેસ તરીકે ઓળખાય છે.

નાઈટ્રોજન ડાયોકસાઈડ
નાઈટ્રોજન ઓકસાઈડ
નાઈટ્રેસ ઓકસાઈડ
નાઈટ્રસ ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ?

23 જાન્યુઆરી
23 ઓક્ટોબર
23 ડિસેમ્બર
23 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા – કર્મણિપ્રયોગ કરો.

પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે.
પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાશ
પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાયું
પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP