Talati Practice MCQ Part - 4
લેસર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ ધરાવતું યુનિટ ___ તરીકે ઓળખાય છે.

ટોનર
હેમર
પ્રિન્ટેડ
ડિસ્પ્લે ટર્મિનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ભાદર
ભોગાવો
નર્મદા
શેત્રુંજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સૌરભ વર્મા ભારતના કયા રાજ્યના પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી છે ?

તેલંગાણા
હરિયાણા
મધ્યપ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

રાવજી પટેલ
સુરેશ જોષી
લાભશંકર ઠાકર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP