Talati Practice MCQ Part - 4
બગીચામાં એક રોલરનો વ્યાસ 1.4 મીટર છે તેમની લંબાઈ 2 મીટર છે. આ રોલરના 10 ચક્કરમાં કાપવામાં આવેલ ક્ષેત્રફળ કેટલા વર્ગ મીટર હોય ?

66
88
44
22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ચિનુ મોદી
ઝીણાભાઈ દેસાઈ
ચંદ્રકાન્ત બક્ષી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP