Talati Practice MCQ Part - 4
અમીત તેની પત્ની સોમાથી 6 વર્ષ મોટો છે. તેમના પુત્ર બન્ની વર્તમાન ઉંમર સોમાની વર્તમાન ઉંમર ત્રીજા ભાગની છે. જો અમિત અને બન્નીની વર્તમાન ઉંમરનો સરવાળો 54 વર્ષ છે, તો સોમાની ઉંમર શું હતી જયારે બન્નીનો જન્મ થયો.
Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)