Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

બનાસકાંઠા
સાબરકાંઠા
ગાંધીનગર
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવારના ત્રણ દિવસ અગાઉ છે. તો તે જ મહિનાની 19મી તારીખે કયો દિવસ હશે ?

શુક્રવાર
રવિવાર
સોમવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP