GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
'ફડક'

માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર
પહેરેલા કપડાનો ઝૂલતો છેડો
અત્યંત કડક કાપડ
નવોઢાના વસ્ત્રની જોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતા દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તા દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

35
45
30
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
આંખ મળી જવી

ખૂબ જ પ્રિય હોવું
અવસાન પામવું
ઊંઘ આવી જવી
ચક્કર આવી જવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
MS Word માં Font Size ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી ફૉન્ટ સાઈઝ જોવા મળે છે ?

ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 72
ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 72
ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 74
ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP