Talati Practice MCQ Part - 4 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કઈ જગ્યાએ કર્યું હતું ? કોલકાતા કટક લાલ કિલ્લો પોર્ટબ્લેર કોલકાતા કટક લાલ કિલ્લો પોર્ટબ્લેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? ડાયાબીટીસ અલ્સર કેન્સર એઈડસ ડાયાબીટીસ અલ્સર કેન્સર એઈડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી મદનમોહન માલવિયા દાદાભાઈ નવરોજી રાસબિહારી ઘોષ સુરેન્દ્રનાથ બેનરજી મદનમોહન માલવિયા દાદાભાઈ નવરોજી રાસબિહારી ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો.‘વેવાઈનું રૂપ જુઓ રે બાઈ! કંદર્પ સરીખો લાગે રે’ શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 હાથી ઉત્સવ ક્યાં ઉજવાય છે ? ઉદયપુર ગ્વાલિયર જેસલમેર જયપુર ઉદયપુર ગ્વાલિયર જેસલમેર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયો રોગ ‘શાહી રોગ’ (Royal Disease) તરીકે જાણીતો છે ? રંગ અંધત્વ હીમોફીલિયા અણઝાયમર સિકલ સેલ્ડ એનેમિયા રંગ અંધત્વ હીમોફીલિયા અણઝાયમર સિકલ સેલ્ડ એનેમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP