Talati Practice MCQ Part - 4
જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ચંબલ
ભાગીરથી
ક્રિષ્ના
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ગુર્જર ભાષા’ શબ્દ ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ કોણે પ્રયોજ્યો ?

ભાલણ
અખો
પ્રિતમ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ?

અડાસ
ધ્રાંગધ્રા
ભૂચરમોરી
હળવદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP