Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અનુસાર બે કે વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની બે સ્થાપનાનું પ્રાવધાન છે ?

231
234
233
232

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“નિરક્ષર” શબ્દની સંધી છૂટી પાડો.

નિઃ + કાર
નિ: + અક્ષર
નિર + ક્ષર
નિઃ + રક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શાણાવાંકીયાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ?

કચ્છ
અમરેલી
જૂનાગઢ
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP