Talati Practice MCQ Part - 4 વિરુદ્ધાર્થી અર્થવાળો શબ્દ આપો :– ‘આરોહ' વિરહ વિદ્રોહ અવરોહ પ્રરોહ વિરહ વિદ્રોહ અવરોહ પ્રરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ? ગાંધીનગર પંચમહાલ અરવલ્લી ખેડા ગાંધીનગર પંચમહાલ અરવલ્લી ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગંગાજી જમનાજી કુંડ કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા વડોદરા કચ્છ અમદાવાદ મહેસાણા વડોદરા કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 દૂધ ધારા ડેરી કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા આણંદ સુરત ભરૂચ મહેસાણા આણંદ સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો. ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ? રાધાગુપ્ત ખલ્લાટક ઉપગુપ્ત ચાણક્ય રાધાગુપ્ત ખલ્લાટક ઉપગુપ્ત ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP