Talati Practice MCQ Part - 4 'કોઈનેય વધારે કામ કરવું નથી’ — વધારે વિશેષણનો પ્રકાર કયો છે ? સાપેક્ષ પરિમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ? બાવનાક્ષર પ્રેમપ્રકાશ જ્ઞાનગીતા સરસગીતા બાવનાક્ષર પ્રેમપ્રકાશ જ્ઞાનગીતા સરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી ક્યાં સમાસ એકપદપ્રધાન નથી ? દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Work hard lest you ___ fail. could should may can could should may can ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 અમીત તેની પત્ની સોમાથી 6 વર્ષ મોટો છે. તેમના પુત્ર બન્ની વર્તમાન ઉંમર સોમાની વર્તમાન ઉંમર ત્રીજા ભાગની છે. જો અમિત અને બન્નીની વર્તમાન ઉંમરનો સરવાળો 54 વર્ષ છે, તો સોમાની ઉંમર શું હતી જયારે બન્નીનો જન્મ થયો. 32 વર્ષ 36 વર્ષ 28 વર્ષ 24 વર્ષ 32 વર્ષ 36 વર્ષ 28 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જૈન તીર્થંકર ઋષભદેવનું પ્રતીક શું હતું ? કમળ ઘોડો આખલો સાપ કમળ ઘોડો આખલો સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP