Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી ?

લલિત = જન્મશંકર બૂચ
ઘાયલ = અમૃતલાલ ભટ્ટ
કથક = ગુલાબદાસ બ્રોકર
ઇન્દુ = ગોવિંદ અરજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– પ્રેમવશ

અવ્યયીભાવ
તત્પુરુષ
કર્મધારય
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

વિર દુર્ગાદાસ
મહારાણા પ્રતાપ
મહારાજા ગાયકવાડ
મહારાજા શિવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP