કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા દેશમાં તાજેતરમાં વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપનું નિર્માણ થયું છે ?

બ્રાઝિલ
ફ્રાન્સ
આમાંથી કોઈ નહિ
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર પદે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડૉ.સીરિશ કુલકર્ણી
ડૉ. જે.એમ. વ્યાસ
ડૉ.એચ. કે. પટેલ
ડૉ.નવીન શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP