Talati Practice MCQ Part - 4 રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે અને તેના લેખક જણાવો. ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ બૃહદપિંગળ – રા.વિ. પાઠક શર્વિલક – રસિકલાલ પારેખ ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ બૃહદપિંગળ – રા.વિ. પાઠક શર્વિલક – રસિકલાલ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ? વડી અદાલતના ન્યાયાધીશ ફોજદારી અદાલતના ન્યાયાધીશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ તાલુકા અદાલતના ન્યાયાધીશ વડી અદાલતના ન્યાયાધીશ ફોજદારી અદાલતના ન્યાયાધીશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ તાલુકા અદાલતના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ? ગુણવંત શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાધેશ્યામ શર્મા ગુણવંત શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાધેશ્યામ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક ડબ્બામાં ૩ લાલ, 4 સફેદ અને ૩ કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણેય દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/10 3/40 3/20 1/30 3/10 3/40 3/20 1/30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાનાર્થી શબ્દ : ચંતની મધુર ચારેય બાજુ પ્રિયા દોઢ ડાહ્યુ મધુર ચારેય બાજુ પ્રિયા દોઢ ડાહ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ? જૂજવા મૂકમ કરોતિ નિયતિ ઉત્તરા જૂજવા મૂકમ કરોતિ નિયતિ ઉત્તરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP