Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું પ્રાચીન નામ જૂનાગઢનું નથી ?

રૈવતક
આનર્તપુર
સોરઠ
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ?

રો
ફિલ્ડ
રેકોર્ડ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કોનો અર્થ “મધુર ગીત” થાય છે ?

અથર્વવેદ
ઋગ્વેદ
યજુર્વેદ
સામવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP