Talati Practice MCQ Part - 4
કયા અંગ્રેજ વાઈસરોયે બંગાળનું બે ભાગમાં વિભાજન કર્યું છે ?

રિપન
લિટન
કેનિંગ
કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી

સુદ્રઢ લખાણ
ભુલભરેલ લખાણ
ખરાબ અક્ષર
એક પંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP