Talati Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાજા શિવાજી
મહારાજા ગાયકવાડ
વિર દુર્ગાદાસ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા

ગપ્પા મારવા
વાત પર ધ્યાન ન દેવું
મુખ સિવાઈ જવું
કુસ્તી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ઝીણાભાઈ દેસાઈ
ચિનુ મોદી
ચંદ્રકાન્ત બક્ષી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP