Talati Practice MCQ Part - 4
તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારને સોંપવામાં આવેલો છે ?

જિલ્લા રજીસ્ટાર
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'મહાદેવ માત્ર પચાસ વર્ષ જીવ્યા’ :– રેખાંકિત પદ ઓળખાવો.

કૃદંત
વિશેષણ
નિપાત
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP